"કંથરપુરા શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે.".

Dropdown Code

html

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે." - રવીન્દ્રનાથ ટાગોર .

26 September, 2017

VERY IMP NEWS FOR UPCOMING TAT EXAM

બી.એડ ની તાલીમી લાયકાત ધરાવતા હોવા છતાં આજે શિક્ષક તરીકે કોઈપણ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થા માં શિક્ષક તરીકે આવેદન કરવું હોય તો ટાટ ની લાયકાત ના અભાવે ઉમેદવારી કરી શકતા નથી, તાજેતરમાં જ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૭૮૦૦ જેટલી મોટી શિક્ષણ સહાયકની ભરતી થઈ છે જે ખૂબ આનંદ ની વાત છે.પરંતુ દુખદ બાબત એ છે કે આ ભરતી પ્રક્રિયામાં વર્ષ -૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ ટાટ (TAT) પરીક્ષા આપી એવા ઉમેદવારોનો જ સમાવેશ થયો છે. જેથી વર્ષ -૨૦૧૪ પછી જે ઉમેદવારોએ બી.એડ (B.ed) કર્યુ છે એવા હજારો ઉમેદવારો આટલી મોટી ભરતી પ્રક્રિયામાંથી ટાટ પાસ ના હોવાના કારણે બાકાત રહ્યાં જે ખૂબ જ દુ:ખદ બાબત છે.વર્ષ -૨૦૧૪ પછી જે ઉમેદવારોએ બી.એડ (B.ed) કર્યુ છે એ બધા ઉમેદવારો ટાટ (TAT) પરીક્ષાની કાગડોળે રાહ જોઇને બેઠા છે. હવે જ્યારે શિક્ષક બનાવા માટે તમામ યોગ્ય લાયકાત પ્રાપ્ત કરી છે ત્યારે ખાલી ટાટ પરીક્ષા ના આયોજન ના કરવાના કારણે શિક્ષક તરીકે કોઈ પણ જગ્યાએ ઉમેદવારી કરવામાં અસમર્થતા દેખાઈ રહે છે , ભવિષ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવનારી શિક્ષણ સહાયકની ભરતીમાં આવો અન્યાય ફરીથી ના થાય એ માટે બધા બી.એડ (B.ed) કરેલા ઉમેદવારોની આપશ્રી ને નમ્ર વિનંતિ છે કે ટાટ (TAT) પરીક્ષા લેવા અંગે ખૂબ જલદી નિર્ણય લેવામાં આવે. અને હવે પછીની શિક્ષણ સહાયક ભરતીનું આયોજન ટાટ ની પરિક્ષા બાદ જ કરવામાં આવે જેથી વંચિત ઉમેદવારોને ન્યાય મળે .

SEB DWARA TAMAM TAIYARI PURN THSYI GAYEL CHE EXAN MATE .....KHALI KAMISHNAR SHALAO NI KACHERI DWARA SPASTATA BAAKI CHE JE CHELLA 4 MAHINA THI PENDING CHE.
JO AA SPASTATA THAYI JAAY TO EXAM NU JAHERNAMU KAALE AAVI JAAY EM CHE