શિક્ષણ સહાયક ભરતી જાહેરાત લઘુમતી શાળા
ધી દચાદરા એજ્યુકેશનલ સોસાયટી દચાદરા સંચાલિત ધી દચાદરા હાયર સેકડરી સ્કુલ દચાદરા મુ . પો દચાદરા તા / જિ : ભરૂચ
જગ્યા ૦૧ વિષય : રસાયણ વિજ્ઞાન
લાયકાત Msc.BEd
અરજી મોકલવાનું સરનામું
પ્રમુખ / આચાર્યશ્રી ધી દચાદરા હાયર સેકડરી સ્કુલ દચાદરા મુ . પો દચાદરા તા / જિ : ભરૂચ પીન : 392020
