"કંથરપુરા શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે.".

Dropdown Code

html

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે." - રવીન્દ્રનાથ ટાગોર .

03 October, 2017

પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકના પગારમાં વધારો

*💥પ્રાથમિક શાળાઓના વિદ્યાસહાયકોના પગારમાં વધારો.-TV9 news*

✍🏿 *100% ગ્રાન્ટ લેતીખાનગી શાળાઓના વિદ્યાસહાયકોને લાભ મળશે.*

*💥રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*

​🔴⏩ રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત 16 બોર્ડ-નિગમોને સાતમાં પગારપંચનો લાભ
​🔴⏩ બોર્ડ નિગમના 1710 કર્મચારીઓને મળશે લાભ
​🔴⏩ રાજ્ય સરકાર પર વાર્ષિક 10.06 કરોડનો બોજ પડશે
​🔴⏩ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી જાહેરાત.