જે મિત્રોને tet2 પરિણામમાં ભૂલ જણાતી હોય અથવા grace નાં ગુણ ન ઉમેરાયા હોય તેવા ઉમેદવારો તારીખ ૨૯/૦૯/૨૦૧૭ સુધીમાં રાજ્ય પરીક્ષાબોર્ડ ગાંધીનગર ખાતે આવેલ કાર્યાલય પર રૂબરૂ જઈ પોતાના ગુણ સુધરાવી શકશે ......
TET2 માં જે ઉમેદવારો પાસ થયા છે તેઓની માર્કશીટ ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ મારફતે આપના ફોર્મમાં દર્શાવેલ સરનામાં ઉપર આવી જશે .