"કંથરપુરા શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે.".

Dropdown Code

html

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે." - રવીન્દ્રનાથ ટાગોર .

01 October, 2017

મતદાર યાદીમાં તમારૂ નામ શોધો

આવનારી વિધાનસભાની  ચુંટણીમાં મતદાન કરવા માટે મતદાર યાદીમાં આપનું નામ હોવું જરૂરી છે. નીચેની લિંક ઓપેન કરી ચકાશો તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહિ ?

આપનું પરું નામ , અટક , પિતાનું નામ , જાતિ અને ઉમર ની વિગતો નાખી capcha code નાખી search ઉપર ક્લિક કરવું.


આપનું નામ શોધવા માટે Click Here