વિદ્યાસહાયક ભરતી અંગેની આજની updet . કેટલી જગ્યાઓ ભરાઈ કેટલી બાકી રહી? જિલ્લામાં ક્યારે હાજર રહેવાનું સંપૂર્ણ વિગત.
*🔥 વિદ્યાસહાયક ભરતી -2017.*
*ધોરણ 1 થી 5*
*તારીખ:-28/9/2017. આજ નો updates🔥*
*👉387 સીટ આજે ભરવામાં આવી.*
*👉913 સીટ બાકી રહી હજુ.*
*👉346 Obc બાકી*
*👉416 ઓપન બાકી*
*👉550 માંથી 187 ઉમેદવારો ગેરહાજર રહ્યા*
*🔥 જિલ્લા પસંદગી તારીખ🔥*
*👉12/10/2017 અને 13/10/2017 ના રોજ કચ્છ જિલ્લા ની શાળા પસંદગી રાખેલ છે.*
*👉13/10/2017 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ની શાળા પસંદગી રાખેલ છે.*
*👉12/10/2017 ના રોજ છોટા ઉદેપુર જિલ્લા ની શાળા પસંદગી રાખેલ છે.*