*💐રાષ્ટ્રપતિએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂંક કરી💐*
💐રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના *પાંચ રાજ્ય મેઘાલય, અસમ, અરૂણાચલ પ્રદેશ, તામિલનાડુ અને બિહારમાં* નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે.
💐 પૂર્વ કેન્દ્રીય પ્રધાન *સત્યપાલ મલિકને બિહારના* જ્યારે *આંદમાન નિકોબારના ઉપરાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખીને આસામના રાજ્યપાલ* તરીકે નિમણુક કરવામાં આવી છે.
💐 રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એડમિરલ (સેવાનિવૃત્ત) *દેવેન્દ્રકુમાર જોશીને* અંદામાન નિકોબારના ઉપરાજ્યપાલ નિયુક્ત કર્યા છે.
💐રાષ્ટ્રપતિએ બિગ્રેડિયર (સેવાનિવૃત્ત) બીડી *મિશ્રાને અરૂણાચરલ*, *બનવારી લાલ પુરોહિતને તમિલનાડુ અને શ્રી ગંગા પ્રસાદને મેઘાલયના રાજ્યપાલ* તરીકે નિમણુક કર્યા છે.
💐💐💐💐💐💐💐💐💐